બે વિદ્યુતભારો $+q$ અને $-q$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે, જેઓ એકબીજાથી $2L$ અંતરે છે। $C$ એ $A$ અને $B$ નું મધ્યબિંદુ છે। $+Q$ વિદ્યુતભારને અર્ધવર્તુળ $CSD$ પર $(W_1)$ અને રેખા $CBD$ પર $(W_2)$ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

  • A
    $\frac{-Qq}{6 \pi \epsilon_0 L}, \frac{-Qq}{6 \pi \epsilon_0 L}$
  • B
    $\frac{qQ}{4 \pi \epsilon_0 L}, \frac{qQ}{4 \pi \epsilon_0 L}$
  • C
    $\frac{-Qq}{6 \pi \epsilon_0 L}, \frac{-Qq}{12 \pi \epsilon_0 L}$
  • D
    $\frac{qQ}{4 \pi \epsilon_0 L}, 0$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર $-q$ થી $r$ અંતરે આવેલા બિંદુ $P$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે) કેટલું હશે?

$729$ નાના સમાન ગોળાઓ,જે દરેક $3 \ V$ ના વિદ્યુત સ્થિતિમાને ચાર્જ થયેલા છે,તે જોડાઈને એક મોટો ગોળો બનાવે છે. મોટા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)?

$Q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાને સમકેન્દ્રિત રહે તેમ વિદ્યુતભાર રહિત ગોળીય કવચ છે. તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત $V$ છે. હવે જો ગોળીય કવચને $-3Q$ વિદ્યુતભાર આપવામાં આવે,તો તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો થશે?

Difficult
View Solution

આકૃતિમાં વિદ્યુત ક્વાડ્રુપૉલ તરીકે ઓળખાતી વિદ્યુતભારની ગોઠવણી દર્શાવેલ છે. ક્વાડ્રુપૉલની અક્ષ પરના કોઈ બિંદુ માટે,$r / a >> 1$ હોય ત્યારે સ્થિતિમાનની $r$ પરની નિર્ભરતા મેળવો અને તમારા પરિણામોની સરખામણી વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ (એટલે કે,એકલ વિદ્યુતભાર) ને કારણે મળતા સ્થિતિમાન સાથે કરો.

જો $b$ બાજુવાળા ઘનના દરેક ખૂણે સમાન વિદ્યુતભારો $(-q)$ મૂકવામાં આવે,તો ઘનના કેન્દ્રમાં મૂકેલા $(+q)$ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo