બે વિદ્યુતભારો ${q_1}$ અને ${q_2}$ ને $30\,cm$ ના અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. ત્રીજા વિદ્યુતભાર ${q_3}$ ને $40\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ પર $C$ થી $D$ સુધી ખસેડવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર $\frac{{{q_3}}}{{4\pi {\varepsilon _0}}}k$ છે,જ્યાં $k$ એ:

  • A
    $8\,{q_2}$
  • B
    $8\,{q_1}$
  • C
    $6\,{q_2}$
  • D
    $6\,{q_1}$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રિક ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ લખો.

$r$ અંતરે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે બદલાય છે?

જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવામાં આવે છે,ત્યારે તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા:

ત્રણ વિદ્યુતભારો $-q, Q$ અને $-q$ ને એક સીધી રેખા પર સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. જો આ ત્રણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જા શૂન્ય હોય,તો $Q: q$ નો ગુણોત્તર શું થશે?

જો $H_{2}$ અણુના બે ઇલેક્ટ્રોનમાંથી એક દૂર કરવામાં આવે, તો આપણને હાઇડ્રોજન આણ્વિય આયન $H_{2}^{+}$ મળે છે. $H_{2}^{+}$ ની ધરા-સ્થિતિમાં, બે પ્રોટોન આશરે $1.5 \; Å$ અંતરે છે અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી આશરે $1 \; Å$ અંતરે છે. તંત્રની સ્થિતિઊર્જા નક્કી કરો. સ્થિતિઊર્જાના શૂન્ય તરીકે તમારી પસંદગી સ્પષ્ટ કરો. ($; eV.$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo