$0.2\, m$ બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ $A$ અને $B$ પર $4\,\mu C$ ના બે વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. બિંદુ $C$ પર વિદ્યુતસ્થિતિમાન શોધો. $\left[ {\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {{10}^9}\,\text{N m}^2/\text{C}^2} \right]$

  • A
    $9 \times {10^4}\,V$
  • B
    $18 \times {10^4}\,V$
  • C
    $36 \times {10^4}\,V$
  • D
    $36 \times {10^{ - 4}}\,V$

Explore More

Similar Questions

જો '$b$' બાજુ ધરાવતા ઘનના દરેક ખૂણે સમાન વિદ્યુતભારો $(-q)$ મૂકવામાં આવે,તો ઘનના કેન્દ્ર પર મૂકેલા $(+q)$ વિદ્યુતભારની $E.P.E$ (સ્થિત વિદ્યુત સ્થિતિમાન ઉર્જા) કેટલી હશે?

$+q$ અને $-3q$ મૂલ્યના બે વિદ્યુતભારો $100 \, cm$ અંતરે મૂકેલા છે. બંને વિદ્યુતભારોની વચ્ચે $+q$ થી કેટલા અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? ....... $cm$.

$5 \ cm$ ત્રિજ્યા ધરાવતા એક ગોળીય કવચને તેની સપાટી પર $10 \ V$ ના સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. કવચના કેન્દ્ર પર સ્થિતિમાન ...... $V$ હશે.

$R$ મીટર ત્રિજ્યા ધરાવતી બે સમાન પાતળી રીંગોને એકબીજાથી $R$ મીટર અંતરે અક્ષીય રીતે મૂકવામાં આવી છે. જો $Q_1$ કુલંબ અને $Q_2$ કુલંબ એ બે રીંગો પર સમાન રીતે પથરાયેલા વિદ્યુતભારો હોય,તો એક રીંગના કેન્દ્રથી બીજી રીંગના કેન્દ્ર સુધી $q$ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

$1 \text{ nC}$ અને $2 \text{ nC}$ ના બે બિંદુવત વિદ્યુતભારોને $3 \text{ cm}$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના બે ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. અનંત અંતરેથી $3 \text{ nC}$ ના વિદ્યુતભારને ત્રિકોણના ત્રીજા ખૂણા પર લાવવા માટે કરવું પડતું કાર્ય . . . . . . $\mu\text{J}$ છે. $( \frac{1}{4\pi\epsilon_{0}} = 9 \times 10^{9} \text{ N.m}^{2}/\text{C}^{2} )$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo