સમાન કદના બે પાત્રોમાં સમાન વાયુ અનુક્રમે $P_1$ અને $P_2$ દબાણે અને $T_1$ અને $T_2$ નિરપેક્ષ તાપમાને રહેલો છે. પાત્રોને જોડતા,વાયુ સામાન્ય દબાણ $P$ અને સામાન્ય તાપમાન $T$ પ્રાપ્ત કરે છે. ગુણોત્તર $P/T$ કોના બરાબર છે?

  • A
    $\frac{P_1}{T_1} + \frac{P_2}{T_2}$
  • B
    $\frac{P_1T_1 + P_2T_2}{(T_1 + T_2)^2}$
  • C
    $\frac{P_1T_2 + P_2T_1}{(T_1 + T_2)^2}$
  • D
    $\frac{P_1}{2T_1} + \frac{P_2}{2T_2}$

Explore More

Similar Questions

એક હોટ એર બલૂન તેના પેલોડ સાથે હવામાં ઉપર જાય છે. ધારો કે બલૂન ગોળાકાર છે અને તેનો વ્યાસ $11.7 \, m$ છે અને બલૂન તથા પેલોડનું દળ (અંદરની ગરમ હવા સિવાય) $210 \, kg$ છે. બહારની હવાનું તાપમાન અને દબાણ અનુક્રમે $27^{\circ} C$ અને $1 \, atm = 10^5 \, N/m^2$ છે. સૂકી હવાનું મોલર દળ $30 \, g/mol$ છે. અંદરની ગરમ હવાનું તાપમાન આશરે .......... $^{\circ} C$ હશે. [વાયુ અચળાંક,$R = 8.31 \, J K^{-1} mol^{-1}$]

જો $\Delta Q$ એ અચળ દબાણે $n$ મોલ દ્રઢ દ્વિપરમાણ્વિક વાયુને આપેલી ઉષ્મા હોય, $\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય અને $\Delta W$ એ કરેલું કાર્ય હોય, તો $\Delta W : \Delta U : \Delta Q$ શું થાય?

એકપરમાણ્વીય, દ્વિપરમાણ્વીય અને ત્રિપરમાણ્વીય વાયુઓ કે જેમના પ્રારંભિક કદ અને દબાણ સમાન છે, તેમને તેમના કદ પ્રારંભિક કદના અડધા થાય ત્યાં સુધી સંકોચવામાં આવે છે.

$1 \ m^{3}$ ના એક બોક્સમાં $300 \ K$ તાપમાને $1.5 \ atm$ દબાણે નાઈટ્રોજન વાયુ ભરેલો છે. બોક્સમાં $0.010 \ mm^{2}$ ક્ષેત્રફળનું એક છિદ્ર છે. જો બહારનું દબાણ $1 \ atm$ હોય,તો દબાણ $0.10 \ atm$ જેટલું ઘટવા માટે કેટલો સમય લાગશે?

Difficult
View Solution

બે અલગ અલગ આદર્શ વાયુ ધરાવતા બૉક્સ ટેબલ ઉપર મૂક્યા છે. બૉક્સ $A$ માં $1 \text{ mole}$ નાઇટ્રોજન વાયુ $T_o$ તાપમાને છે અને બૉક્સ $B$ માં $1 \text{ mole}$ હિલિયમ વાયુ $(7/3) T_o$ તાપમાને છે. જો તેમને એકબીજા સાથે ઉષ્મીય સંપર્કમાં મૂકવામાં આવે જેથી બંને વાયુઓ અંતિમ સામાન્ય તાપમાન $T_f$ પ્રાપ્ત કરે,તો $T_o$ ના પદમાં અંતિમ તાપમાન $T_f$ કેટલું હશે? (બૉક્સની ઉષ્માધારિતા અવગણો.)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo