બે વિતરણો $A$ અને $B$ નો મધ્યક સમાન છે. જો તેમના વિચલન ગુણાંક અનુક્રમે $6$ અને $2$ હોય અને $\sigma_A$ અને $\sigma_B$ તેમના પ્રમાણિત વિચલનો હોય,તો:

  • A
    $\sigma_A = 3 \sigma_B$
  • B
    $3 \sigma_A = \sigma_B$
  • C
    $\sigma_A = 2 \sigma_B$
  • D
    $2 \sigma_A = \sigma_B$

Explore More

Similar Questions

એક શહેરમાં વર્ષના $4$ ત્રિમાસિક ગાળા દરમિયાન વિવિધ કારણોસર થયેલ મૃત્યુદર નીચેના બાર ગ્રાફમાં દર્શાવેલ છે. આ ડેટાના આધારે,બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં મૃત્યુદરમાં થયેલ ટકાવારી વધારો શોધો.

Difficult
View Solution

જો $50$ અવલોકનોના $30$ થી વિચલનોનો સરવાળો $50$ હોય,તો આ અવલોકનોનો મધ્યક કેટલો થાય?

$n$ વસ્તુઓનો મધ્યક $\bar x$ છે. જો પ્રથમ પદમાં $1$,બીજા પદમાં $2$ અને આ રીતે વધારો કરવામાં આવે,તો નવો મધ્યક શું થશે?

Difficult
View Solution

જો બે વિતરણોના વિચલન ગુણાંક $40$ અને $20$ હોય અને તેમના વિચરણ અનુક્રમે $144$ અને $64$ હોય,તો તેમના સમાંતર મધ્યકોનો મધ્યક કેટલો થાય?

ધારો કે અ-ઋણ સંખ્યાઓ $21, 8, 17, a, 51, 103, b, 13, 67$ $(a > b)$ નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $40$ અને $21$ છે. જો મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન $26$ હોય, તો $2a$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo