$m$ દળ ધરાવતા બે સમાન કણો દરેક પર $Q$ જેટલો વિદ્યુતભાર છે. શરૂઆતમાં એક કણ લીસા સમક્ષિતિજ સમતલ પર સ્થિર છે અને બીજો કણ ખૂબ દૂરના અંતરેથી $v$ જેટલી ઝડપ સાથે સીધો પ્રથમ કણ તરફ ફેંકવામાં આવે છે. તો તેમના વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હશે?

  • A
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{Q^2}{mv}$
  • B
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{4Q^2}{mv^2}$
  • C
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{2Q^2}{mv^2}$
  • D
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{3Q^2}{mv^2}$

Explore More

Similar Questions

$1\ \mu C, 2\ \mu C, 3\ \mu C,$ અને $-6\ \mu C$ ના ચાર વિદ્યુતભારોને $1\ m$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. આ ચોરસ $x-y$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે.

Difficult
View Solution

ચાર વિદ્યુતભારો $+Q, -Q, +Q, -Q$ ને એક ચોરસના શિરોબિંદુઓ પર ક્રમમાં મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર પર:

છ વિદ્યુતભારોને નિયમિત ષટ્કોણના ખૂણાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. જો તેના કેન્દ્ર $O$ પર એક ઇલેક્ટ્રોન મૂકવામાં આવે,તો તેના પર લાગતું બળ કેટલું હશે?

બે સમાન વિદ્યુતભારીત ગોળાઓને $l$ લંબાઈની બે દળરહિત દોરીઓ વડે એક સામાન્ય બિંદુએથી લટકાવવામાં આવ્યા છે. તેમની વચ્ચેના પરસ્પર અપાકર્ષણને કારણે તેઓ શરૂઆતમાં $d$ $(d \ll l)$ અંતરે છે. બંને ગોળાઓમાંથી વિદ્યુતભાર અચળ દરે લીક થવાનું શરૂ કરે છે. પરિણામે,ગોળાઓ $v$ વેગથી એકબીજાની નજીક આવે છે. તો,તેમની વચ્ચેના અંતર $x$ ના વિધેય તરીકે,

Difficult
View Solution

બે બિંદુવત વિદ્યુતભારો $4\,\mu C$ અને $-1\,\mu C$ ને એકબીજાથી $3\,m$ ના અંતરે રાખવામાં આવ્યા છે. જે બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય ત્યાં વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo