એક ધાતુની શીટમાં બે મોટા છિદ્રો કાપવામાં આવ્યા છે. જો તેને ગરમ કરવામાં આવે,તો અંતર $AB$ અને $BC$ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ):

  • A
    બંને વધશે
  • B
    બંને ઘટશે
  • C
    $AB$ વધશે,$BC$ ઘટશે
  • D
    $AB$ ઘટશે,$BC$ વધશે

Explore More

Similar Questions

$e = \frac{1}{2}$ ઉત્કેન્દ્રિયતા ધરાવતા ઉપવલયનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. જો એક નિયામિકા $x = 4$ હોય,તો ઉપવલયનું સમીકરણ શોધો:

ધારો કે $\overline{a}, \overline{b}$ અને $\overline{c}$ ત્રણ શૂન્યતર સદિશો છે કે જેથી તેમાંથી કોઈ પણ બે સદિશો સમરેખ નથી અને $(\overline{a} \times \overline{b}) \times \overline{c}=\frac{1}{3}|\overline{b}||\overline{c}| \overline{a}$ છે. જો $\theta$ એ સદિશો $\overline{b}$ અને $\overline{c}$ વચ્ચેનો ખૂણો હોય,તો $\sin \theta$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોનની અછત ધરાવે છે?

એક વાયુનું અધિશોષણ ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીને અનુસરે છે. $x$ એ અધિશોષકના $m$ દળ પર અધિશોષિત વાયુનું દળ છે. $\log(\frac{x}{m})$ વિરુદ્ધ $\log p$ નો આલેખ આપેલ ગ્રાફમાં દર્શાવેલ છે. $\frac{x}{m}$ એ કોના પ્રમાણમાં છે :

બે લૂપ $P$ અને $Q$ એક સમાન તારમાંથી બનાવવામાં આવ્યા છે. $P$ અને $Q$ ની ત્રિજ્યા અનુક્રમે $r_1$ અને $r_2$ છે,અને તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો $\frac{I_2}{I_1} = 4$ હોય,તો $\frac{r_2}{r_1}$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo