બે લાંબા સમાંતર વાહકો $S_{1}$ અને $S_{2}$ એકબીજાથી $10 \, cm$ ના અંતરે છે અને અનુક્રમે $4 \, A$ અને $2 \, A$ નો પ્રવાહ વહે છે. વાહકોને $X-Y$ સમતલમાં $x$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. વાહકોની વચ્ચે એક બિંદુ $P$ આવેલું છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). $3 \pi \, C$ નો એક વીજભારિત કણ $P$ બિંદુમાંથી $\overrightarrow{v} = (2 \hat{i} + 3 \hat{j}) \, m/s$ ના વેગ સાથે પસાર થઈ રહ્યો છે; જ્યાં $\hat{i}$ અને $\hat{j}$ એ અનુક્રમે $x$ અને $y$ અક્ષ પરના એકમ સદિશ છે. વીજભારિત કણ પર લાગતું બળ $4 \pi \times 10^{-5} (-x \hat{i} + 2 \hat{j}) \, N$ છે. $x$ નું મૂલ્ય શોધો:

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $-3$

Explore More

Similar Questions

એક લાંબા પાતળા વાહક તારનો વિચાર કરો જેમાં સમાન પ્રવાહ $I$ વહે છે. $M$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક કણ તારથી $a$ અંતરે $v_0$ ઝડપ સાથે તારમાં વહેતા પ્રવાહની દિશામાં મુક્ત કરવામાં આવે છે. ચુંબકીય બળને કારણે કણ તાર તરફ આકર્ષાય છે. જ્યારે કણ તારથી $x$ અંતરે હોય ત્યારે તે પાછો ફરે છે. $x$ નું મૂલ્ય શોધો [$\mu_0$ એ શૂન્યાવકાશની પરમીએબિલિટી છે]

એક વિસ્તારમાં સમાન અને અચળ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર છે. આ બંને ક્ષેત્રો એકબીજાને સમાંતર છે. આ વિસ્તારમાં એક સ્થિર વિદ્યુતભારિત કણ મુક્ત કરવામાં આવે છે. તો આ કણનો ગતિમાર્ગ....... હશે.

એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન સમાન ગતિઊર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં પ્રવેશ કરે છે. તેઓ અનુક્રમે $r_e$ અને $r_p$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તો:

$2\,\mu\,C$ નો એક વીજભારિત કણ $100\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થઈને $4\,mT$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની દિશાને લંબરૂપે દાખલ થાય છે. આ વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં $3\,cm$ ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે છે. વીજભારિત કણનું દળ $........\times 10^{-18}\,kg$ છે.

$v$ વેગથી ગતિ કરતા પ્રોટોન (અથવા વિદ્યુતભારિત કણ) પર વિદ્યુતક્ષેત્ર $E$ અને ચુંબકીય ક્ષેત્ર $B$ કાર્યરત છે. પ્રોટોન વિચલિત થયા વગર ગતિ કરશે જો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo