બે લાંબા સમાંતર તાર $2.50 \ cm$ ના અંતરે અલગ પડેલા છે. દરેક તાર બીજા પર લગાડતું એકમ લંબાઈ દીઠ બળ $4 \times 10^{-5} \ N \ m^{-1}$ છે, અને તાર એકબીજાને અપાકર્ષે છે. એક તારમાં વિદ્યુતપ્રવાહ $0.5 \ A$ છે. તો બીજા તારમાં વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($A$ માં)? ($\mu_0 = 4 \pi \times 10^{-7} \ S.I. \ \text{unit}$ લો)

  • A
    $12$
  • B
    $8$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

બે લાંબા સમાંતર તાર જેમાં $8 \text{ A}$ અને $15 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે, તેમને એકબીજાથી $7 \text{ cm}$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. બિંદુ $P$ બંને તારથી સમાન અંતરે છે, જેથી બિંદુ $P$ ને તાર સાથે જોડતી રેખાઓ એકબીજાને લંબ છે. $P$ પાસે ચુંબકીય ક્ષેત્ર $X \times 10^{-6} \text{ T}$ છે. $X$ શોધો. (આપેલ છે: $\sqrt{2} = 1.4, \mu_0 = 4\pi \times 10^{-7} \text{ SI એકમ}$)

આપેલ લંબાઈના તારના એક આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં '$I$' વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર '$B$' છે. તે જ તારને વાળીને બે આંટાવાળું વર્તુળાકાર ગૂંચળું બનાવવામાં આવે છે. જ્યારે તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ '$I$' પસાર થાય, ત્યારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે?

$50$ આંટા,$0.5\, m$ ત્રિજ્યા અને $2\, A$ વિદ્યુતપ્રવાહ ધરાવતી કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

મીટર દીઠ $1000$ આંટા ધરાવતા સોલેનોઇડના ગર્ભની સાપેક્ષ પરમીએબિલિટી $500$ છે. સોલેનોઇડના ઇન્સ્યુલેટેડ વાઇન્ડિંગમાંથી $5 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઇડ દ્વારા ઉત્પન્ન થતી ચુંબકીય ફ્લક્સ ઘનતા શોધો. (શૂન્યાવકાશની પરમીએબિલિટી $= 4 \pi \times 10^{-7} \, H/m$)

આકૃતિમાં એક સમતલમાં રહેલ '$a$' લંબાઈની બાજુ ધરાવતો પ્રવાહધારિત ચોરસ લૂપ $\text{ABCD}$ દર્શાવેલ છે. જો $\text{ABC}$ ભાગનો અવરોધ $r$ હોય અને $\text{ADC}$ ભાગનો અવરોધ $2r$ હોય,તો ચોરસ લૂપના કેન્દ્ર પર પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo