બે લાંબા સીધા સમાંતર તાર,જેમાંથી (વ્યવસ્થિત કરી શકાય તેવો) પ્રવાહ $I_1$ અને $I_2$ વહે છે,તેમને $d$ અંતરે રાખવામાં આવ્યા છે. જો બે તાર વચ્ચેના બળ $F$ ને જ્યારે તાર એકબીજાને અપાકર્ષે ત્યારે 'ધન' અને જ્યારે તાર એકબીજાને આકર્ષે ત્યારે 'ઋણ' લેવામાં આવે,તો $F$ નો $I_1 I_2$ ના ગુણાકાર પરનો આધાર દર્શાવતો આલેખ કેવો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક તાર જેમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,તેને $0 \leq x \leq 2L$ અંતરાલમાં $y = a \sin \left( \frac{\pi x}{L} \right)$ વક્રના સ્વરૂપમાં સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં મૂકવામાં આવ્યો છે. તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

એક અનંત લંબાઈનો વિદ્યુતપ્રવાહ ધારિત તાર અને એક નાનો વિદ્યુતપ્રવાહ ધારિત લૂપ કાગળના સમતલમાં દર્શાવ્યા મુજબ છે. લૂપની ત્રિજ્યા $a$ છે અને તારથી તેના કેન્દ્રનું અંતર $d$ $(d >> a)$ છે. જો લૂપ તાર પર $F$ જેટલું બળ લગાડતું હોય,તો:

એક તારમાં $i$ જેટલો પ્રવાહ ધન $X$-દિશામાં વહે છે. ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = B_0(\hat{i} + \hat{j} + \hat{k}) \ T$ છે. $l$ લંબાઈના તારના ટુકડા પર લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

$10.0 \; cm$ ત્રિજ્યા ધરાવતા નળાકાર વિસ્તારમાં $1.5 \; T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર છે,જેની દિશા અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. $7.0 \; A$ વિદ્યુતપ્રવાહ ધરાવતો તાર ઉત્તરથી દક્ષિણ દિશામાં આ વિસ્તારમાંથી પસાર થાય છે. જો,
$(a)$ તાર અક્ષને છેદે,
$(b)$ તારને $N-S$ થી ઉત્તરપૂર્વ-ઉત્તરપશ્ચિમ દિશામાં ફેરવવામાં આવે,
$(c)$ $N-S$ દિશામાં રહેલા તારને અક્ષથી $6.0 \; cm$ ના અંતરે નીચે ખસેડવામાં આવે,
તો તાર પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શોધો.

વિધાન $(A):$ એક તારને અનિયમિત આકારમાં વાળવામાં આવ્યો છે,જેમાં બિંદુઓ $P$ અને $Q$ નિશ્ચિત છે. જો તારમાંથી વિદ્યુતપ્રવાહ $I$ પસાર કરવામાં આવે,તો તારના અનિયમિત ભાગ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ વધે છે.
કારણ $(R):$ વિરુદ્ધ દિશામાં વિદ્યુતપ્રવાહ વહન કરતા તાર એકબીજાને અપાકર્ષે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo