$10\,A$ જેટલો સમાન વિદ્યુતપ્રવાહ ધરાવતા બે લાંબા સીધા તાર $P$ અને $Q$ ને એકબીજાથી $5\,cm$ અંતરે સમાંતર રાખવામાં આવ્યા છે. તાર $P$ ની $10\,cm$ લંબાઈ પર લાગતું ચુંબકીય બળ $F_1$ છે. જો તાર વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમાં વહેતો વિદ્યુતપ્રવાહ બમણો કરવામાં આવે,તો તાર $P$ ની $10\,cm$ લંબાઈ પર લાગતું બળ $F_2$ કેટલું હશે?

  • A
    $8 F_1$
  • B
    $10 F_1$
  • C
    $F_1 / 8$
  • D
    $F_1 / 10$

Explore More

Similar Questions

લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત વાહકને કારણે $PQRS$ લૂપ પર લાગતું પરિણામી બળ $..... \times 10^{-4} \text{ N}$ હશે.

મુક્ત અવકાશમાં બે સમાંતર તાર એકબીજાથી $10 \,cm$ દૂર છે અને દરેકમાંથી $10 \,A$ નો વિદ્યુતપ્રવાહ સમાન દિશામાં વહે છે. એક તાર દ્વારા બીજા તાર પર લાગતું બળ [એકમ લંબાઈ દીઠ] કેટલું હશે?

$1\, m$ લાંબો તાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવ્યો છે. $0.98\, T$ ના ચુંબકીય ક્ષેત્રમાં તેના પર $1\, kg$ wt. જેટલું બળ લાગે છે. તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($, A$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$a$ બાજુવાળો અને $I_2$ પ્રવાહ ધરાવતો એક સખત ચોરસ લૂપ,$I_1$ પ્રવાહ ધરાવતા લાંબા તારની નજીક સમાન સમતલમાં એક આડી સપાટી પર પડેલો છે. તારને કારણે લૂપ પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

તાર $1$ અને $2$ જેમાં અનુક્રમે $i_1$ અને $i_2$ પ્રવાહ વહે છે,તે એકબીજા સાથે $\theta$ ખૂણે નમેલા છે. તાર $1$ ના ચુંબકીય ક્ષેત્રને કારણે તાર $2$ ના $r$ અંતરે રહેલા નાના ખંડ $dl$ પર લાગતું બળ કેટલું હશે? (આકૃતિમાં દર્શાવ્યા મુજબ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo