બે દળ $M_1$ અને $M_2$ એક દોરીના છેડાઓ સાથે જોડાયેલા છે જે $\alpha$ અને $\beta$ ખૂણા ધરાવતા બેવડા ઢળતા સમતલની ટોચ પર રહેલી ગરગડી પરથી પસાર થાય છે. જો તંત્રને મુક્ત કરવામાં આવે,તો તંત્રનો પ્રવેગ $a$ નીચેનામાંથી કયો હશે?

  • A
    $\frac{M_2(\sin \beta)g}{M_1 + M_2}$
  • B
    $\frac{M_1(\sin \alpha)g}{M_1 + M_2}$
  • C
    $\left( \frac{M_2 \sin \beta - M_1 \sin \alpha}{M_1 + M_2} \right)g$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

બે લાકડાના બ્લોક એક લીસી સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગતિ કરે છે કે જેથી $m$ દળનો બ્લોક $M$ દળના બ્લોકની સાપેક્ષમાં સ્થિર રહે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. બળ $P$ નું મૂલ્ય કેટલું હશે?

એક નક્કર ગોળો,એક પોલો ગોળો અને એક રીંગને ઢળતી સપાટી (ઘર્ષણરહિત) ની ટોચ પરથી મુક્ત કરવામાં આવે છે જેથી તેઓ સપાટી પર નીચે સરકે છે. તો ઢળતી સપાટી પર મહત્તમ પ્રવેગ કોનો હશે (રોલિંગ વગર):

$m$ દળનો એક બ્લોક $37^{\circ}$ ના ખૂણે ઢળેલા લીસા સ્થિર ઢળતા સમતલ પર મૂકવામાં આવ્યો છે. બ્લોકને સ્થિર રાખવા માટે એક આડું બળ $F$ લગાડવામાં આવે છે. $F$ નું મૂલ્ય શોધો.

$30,000 \ kg$ દળ ધરાવતું એક ટ્રક $1$ માં $100$ ના ઢાળવાળા સમતલ પર $30 \ km/h$ ની ઝડપે ઉપર તરફ ગતિ કરે છે. ટ્રકનો પાવર ................. $kW$ છે ($g = 10 \ m/s^2$ આપેલ છે).

$10 \ kg$ દળનો એક પદાર્થ $30^\circ$ ના ખૂણાવાળા લીસા ઢોળાવ પર અચળ વેગથી $10 \ m$ અંતર કાપે છે. પદાર્થ પર લાગતા બળ વડે થતું કાર્ય $J$ માં ગણો. $[g = 10 \ m/s^2]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo