બે ધાતુના સમકેન્દ્રીય કવચ દર્શાવેલ છે. સ્વીચ બંધ કરતા પહેલા,અંદરના કવચ પરનો વિદ્યુતભાર $Q$ છે અને બહારના કવચ પરનો વિદ્યુતભાર $2Q$ છે. બિંદુ $A$ આગળ સ્થિતિમાન $V$ છે. સ્વીચ બંધ કર્યા પછી તે જ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $V$
  • B
    $2V$
  • C
    $\frac{3}{4}V$
  • D
    $\frac{2}{3}V$

Explore More

Similar Questions

આકૃતિમાં $a$ આંતરિક ત્રિજ્યા અને $b$ બાહ્ય ત્રિજ્યા ધરાવતો એક ખાલી જાડો વાહક ગોળો દર્શાવેલ છે. જો એવું અવલોકન કરવામાં આવે કે ગોળાની અંદરની સપાટી પર સમાન વિદ્યુતભાર ઘનતા $-\sigma$ છે અને બહારની સપાટી પર સમાન વિદ્યુતભાર ઘનતા $+\sigma$ છે, તો ગોળાના સ્થિતિમાનને લગતું સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

આકૃતિમાં $R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે પાતળા વાહક સમકેન્દ્રીય કવચ દર્શાવેલ છે. બહારના કવચ પર $+Q$ વિદ્યુતભાર છે અને અંદરનું કવચ તટસ્થ છે. જ્યારે સ્વીચ $K$ બંધ કરવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ અંદરના કવચ પરનું સ્થિતિમાન શૂન્ય થાય છે.
$(b)$ અંદરના કવચ પરનો વિદ્યુતભાર $\frac{Q}{2}$ છે.

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે ગોળીય વાહકો $A$ અને $B$ ને સમાન સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરીને $d$ અંતરે રાખવામાં આવ્યા છે. જો આ ગોળાઓને સુવાહક તાર વડે જોડવામાં આવે,તો સંતુલિત સ્થિતિમાં $A$ અને $B$ ની સપાટીઓ પરના વિદ્યુતક્ષેત્રના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થશે?

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓ ધ્યાનમાં લો,જ્યાં $(R_1 > R_2)$ છે. જો બંને સમાન સ્થિતિમાન પર હોય,તો મોટા ગોળા પર નાના ગોળા કરતા વધુ વિદ્યુતભાર હોય છે. નાના ગોળાની વિદ્યુતભાર ઘનતા મોટા ગોળા કરતા વધારે છે કે ઓછી તે જણાવો.

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે અલગ કરેલા ધાતુના નક્કર ગોળાઓને એવી રીતે ચાર્જ કરવામાં આવે છે કે બંનેની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $\sigma$ સમાન હોય. ત્યારબાદ આ ગોળાઓને પાતળા વાહક તાર વડે જોડવામાં આવે છે. જો મોટા ગોળાની નવી વિદ્યુતભાર ઘનતા $\sigma^{\prime}$ હોય,તો ગુણોત્તર $\frac{\sigma^{\prime}}{\sigma}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo