બે સંખ્યાઓનો ગુણોત્તર $1: 2$ છે. જો બંનેમાં $7$ ઉમેરવામાં આવે,તો ગુણોત્તર $3: 5$ થઈ જાય છે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે?

  • A
    $24$
  • B
    $26$
  • C
    $28$
  • D
    $32$

Explore More

Similar Questions

જો $x$ ના $10 \% = y$ ના $20 \%$ હોય,તો $x : y$ બરાબર શું થાય?

$4^{3.5} : 2^{5}$ નો ગુણોત્તર નીચેનામાંથી કોના સમાન છે?

એક મિશ્રણમાં આલ્કોહોલ અને પાણીનો ગુણોત્તર $4:3$ છે. જો મિશ્રણમાં $5 \text{ લિટર}$ પાણી ઉમેરવામાં આવે,તો ગુણોત્તર $4:5$ થઈ જાય છે. આપેલ મિશ્રણમાં આલ્કોહોલનું પ્રમાણ શોધો ($\text{લિટર}$ માં).

બે ઘોડાની કિંમત $5$ કુતરા જેટલી છે,$6$ કુતરાની કિંમત $8$ બળદ જેટલી છે,$10$ બળદની કિંમત $50$ ઘેટાં જેટલી છે,$14$ ઘેટાંની કિંમત $9$ બકરા જેટલી છે. જો એક બકરાની કિંમત $Rs. 700$ હોય,તો એક ઘોડાની કિંમત ($Rs.$ માં) શોધો.

જો $U: V = 6: 7$ અને $V: W = 21: 6$ હોય,તો $U: V: W$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo