$50 \, cm$ અને $50.5 \, cm$ લંબાઈની બે ખુલ્લી ઓર્ગન પાઈપ $3$ બીટ્સ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. તો ધ્વનિનો વેગ ..... $m/s$ છે.

  • A
    $30$
  • B
    $300$
  • C
    $303$
  • D
    $606$

Explore More

Similar Questions

$85 \, cm$ લંબાઈ ધરાવતી એક છેડે બંધ પાઇપમાં હવાના સ્તંભના શક્ય પ્રાકૃતિક દોલનોની સંખ્યા કેટલી હશે,જેની આવૃત્તિ $1250 \, Hz$ થી ઓછી હોય? (ધ્વનિનો વેગ $= 340 \, m s^{-1}$)

ધ્વનિ તરંગો માટે, જો બંને છેડે ખુલ્લી પાઈપના $5^{th}$ હાર્મોનિક માટે નોડ્સની સંખ્યા $n$ હોય અને એક છેડે બંધ પાઈપના $9^{th}$ હાર્મોનિક માટે નોડ્સની સંખ્યા $m$ હોય, તો ગુણોત્તર $\frac{n}{m}$ કેટલો થાય?

બે બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ સમાન છે. એક પાઇપ ઓક્સિજનથી અને બીજી હાઇડ્રોજનથી સમાન તાપમાને ભરેલી છે. તેમની લંબાઈનો ગુણોત્તર અનુક્રમે કેટલો હશે?

$30.0 \; cm$ લાંબી એક પાઇપ બંને છેડે ખુલ્લી છે. આ પાઇપનો કયો હાર્મોનિક મોડ $1.1 \; kHz$ ના ઉદ્ગમ સાથે અનુનાદ (resonance) કરશે? જો પાઇપનો એક છેડો બંધ કરવામાં આવે,તો શું તે જ ઉદ્ગમ સાથે અનુનાદ જોવા મળશે? હવામાં ધ્વનિની ઝડપ $330 \; m s^{-1}$ લો.

એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં ઓરડાના તાપમાને ધ્વનિની ઝડપ શોધવા માટે રેઝોનન્સ ટ્યુબના સાધન સાથે પ્રયોગ કરી રહ્યો છે. તેણે $512 \, Hz$ આવૃત્તિ ધરાવતા ટ્યુનિંગ ફોર્કનો ઉપયોગ કરીને હવાના સ્તંભની પ્રથમ બે રેઝોનન્સ લંબાઈ $17 \, cm$ અને $51 \, cm$ મેળવી. ઓરડાના તાપમાને ધ્વનિની ઝડપ $m/s$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo