$\lambda$ અને $3\lambda$ રેખીય દળ ઘનતા ધરાવતી અને $R$ ત્રિજ્યા ધરાવતી બે અર્ધવર્તુળાકાર રીંગોને જોડીને એક સંપૂર્ણ રીંગ બનાવવામાં આવે છે. સંપૂર્ણ રીંગના દ્રવ્યમાન કેન્દ્રનું તેના ભૌમિતિક કેન્દ્રથી અંતર કેટલું હશે?

  • A
    $\frac{2R}{3\pi}$
  • B
    $\frac{R}{\pi}$
  • C
    $\frac{2R}{\pi}$
  • D
    $\frac{R}{3\pi}$

Explore More

Similar Questions

એક સમાન ચોરસ પ્લેટ $abcd$ નું દળ $1 \, kg$ છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $20 \, g$ ના બે બિંદુવત દળોને ખૂણા $b$ અને $c$ પર મૂકવામાં આવે,તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ રેખા પર સ્થાનાંતરિત થશે?

$1 \ kg$ અને $3 \ kg$ દળ ધરાવતા બે પદાર્થના સ્થાનસદિશો અનુક્રમે $\hat{i} + 2\hat{j} + \hat{k}$ અને $-3\hat{i} - 2\hat{j} + \hat{k}$ છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાનસદિશ શોધો.

Difficult
View Solution

ચાર સમાન ગોળાઓ, દરેકની ત્રિજ્યા $10 \,cm$ અને સમાન દળ $1 \,kg$ છે, તેમને એક સમક્ષિતિજ સપાટી પર એકબીજાને સ્પર્શે તે રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી તેમના કેન્દ્રો $20 \,cm$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર સ્થિત હોય. કોઈપણ ગોળાના કેન્દ્રથી તેમના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું છે?

$1 \ kg$ દળના ત્રણ સમાન ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. એકબીજાને અડતા ગોળાઓના કેન્દ્રો એક સીધી રેખા પર છે. જો તેમના કેન્દ્રોને $P, Q$ અને $R$ વડે દર્શાવવામાં આવે,તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું $P$ થી અંતર કેટલું હશે?

સમાંગ પદાર્થો (homogeneous bodies) નો અર્થ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo