બે સમાન ત્રિજ્યા ધરાવતા અને સમાન વિદ્યુતભાર $Q$ ધરાવતા ગોલીય વાહકો $B$ અને $C$ ને $r$ અંતરે રાખતા તેમની વચ્ચે $F$ જેટલું અપાકર્ષણ બળ લાગે છે. $B$ જેવી જ ત્રિજ્યા ધરાવતો પરંતુ વિદ્યુતભાર રહિત ત્રીજો ગોલીય વાહક પહેલા $B$ ના સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારબાદ $C$ ના સંપર્કમાં લાવવામાં આવે છે અને અંતે બંનેથી દૂર કરવામાં આવે છે. હવે $B$ અને $C$ વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે?

  • A
    $F/4$
  • B
    $3F/4$
  • C
    $F/8$
  • D
    $3F/8$

Explore More

Similar Questions

વિદ્યુત બળો માટે સુપરપોઝિશનનો સિદ્ધાંત જણાવો.

$l$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર $q$ જેટલા ત્રણ વિદ્યુતભારો $q_{1}, q_{2}, q_{3}$ મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્યકેન્દ્ર પર મૂકેલા $Q$ વિદ્યુતભાર (જે $q$ જેવી જ સંજ્ઞા ધરાવે છે) પર લાગતું બળ કેટલું હશે?

હવામાં અમુક અંતર $r$ પર મૂકવામાં આવેલા બે બિંદુવત વિદ્યુતભારો એકબીજા પર $F$ જેટલું બળ લગાડે છે. તો $k$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં આ વિદ્યુતભારો સમાન બળ લગાડે તે માટેનું અંતર $r'$ કેટલું હશે?

બે સમાન વિદ્યુતભારો $Q$ ને જોડતી રેખાના મધ્યબિંદુ પર એક વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે. જો $q$ નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હોય તો ત્રણેય વિદ્યુતભારોની તંત્ર સંતુલનમાં રહેશે?

આકૃતિમાં દર્શાવેલ નિયમિત પંચકોણ તંત્ર માટે,કેન્દ્ર પર મૂકવામાં આવેલા વિદ્યુતભાર $q_0$ પર લાગતું પરિણામી સ્થિત-વિદ્યુત બળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo