$P(1, 7)$ માંથી વર્તુળ $x^2 + y^2 = 25$ પર દોરેલા બે સ્પર્શકો વર્તુળને અનુક્રમે $Q$ અને $R$ બિંદુએ સ્પર્શે છે. ચતુષ્કોણ $PQOR$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $16 \text{ ચોરસ એકમ}$
  • B
    $36 \text{ ચોરસ એકમ}$
  • C
    $25 \text{ ચોરસ એકમ}$
  • D
    $49 \text{ ચોરસ એકમ}$

Explore More

Similar Questions

રેખાઓ $y - y_1 = m(x - x_1) \pm a \sqrt{1 + m^2}$ એ એક જ વર્તુળના સ્પર્શકો છે. વર્તુળની ત્રિજ્યા કેટલી છે?

બિંદુ $P(1,8)$ માંથી વર્તુળ $x^2+y^2-6x-4y-11=0$ પર દોરેલા સ્પર્શકો વર્તુળને બિંદુઓ $A$ અને $B$ માં સ્પર્શે છે. ત્રિકોણ $PAB$ ના પરિવર્તુળનું સમીકરણ શું છે?

વર્તુળ $(x-3)^2+y^2=9$ અને પરવલય $y^2=4x$ ને $X$-અક્ષની ઉપર સ્પર્શતા સામાન્ય સ્પર્શકનું સમીકરણ શું છે?

જો બે વર્તુળો $x^2 + y^2 = 4$ અને $x^2 + (y - 3)^2 = \lambda, \lambda > 0$ નો એક સામાન્ય સ્પર્શક બિંદુ $(\sqrt{3}, 1)$ માંથી પસાર થતો હોય,તો $\lambda$ ની શક્ય કિંમત શોધો.

વર્તૂળ $x^2 + y^2 - 5x + 2y - 48 = 0$ પર બિંદુ $(5, 6)$ આગળ દોરેલ અભિલંબનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo