$A_0$ અને $x A_0$ કંપવિસ્તાર ધરાવતા બે તરંગો એક વિસ્તારમાંથી પસાર થાય છે. જો $x > 1$ હોય,તો શક્ય મહત્તમ અને ન્યૂનતમ પરિણામી કંપવિસ્તાર વચ્ચેનો તફાવત કેટલો થાય?

  • A
    $(x+1) A_0$
  • B
    $(x-1) A_0$
  • C
    $2 x A_0$
  • D
    $2 A_0$

Explore More

Similar Questions

સમાન કંપવિસ્તાર અને આવૃત્તિ ધરાવતા બે તરંગો એક બિંદુ પર સંપાત થાય છે. જ્યારે તેઓ સમાન કળામાં હોય અને જ્યારે તેઓ $90^{\circ}$ કળા તફાવતે હોય ત્યારે પરિણામી તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? $\left[\cos \frac{\pi}{2}=0\right]$

સમાન કંપવિસ્તાર $A$ અને સમાન આવૃત્તિ $\omega$ ધરાવતા બે તરંગો વચ્ચે કળા તફાવત $\pi / 2$ છે. જ્યારે આ બંને તરંગો એક બિંદુ પર સંપાત થાય,ત્યારે પરિણામી કંપવિસ્તાર અને પરિણામી આવૃત્તિ કેટલી હશે?

શરૂઆતના કળા તફાવત ધરાવતા બે તરંગોના સંપાતીકરણથી મળતા પરિણામી તરંગના સ્થાનાંતરનું સમીકરણ લખો.

$I_0$ તીવ્રતા ધરાવતા બે સમાન તરંગો $1$ અને $2$ નું સંપાતીકરણ થાય છે. પરિણામી તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

બે તરંગોના સમીકરણો નીચે મુજબ આપેલા છે:
$y_{1}=5 \sin 2 \pi(x-v t) \, cm$
$y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \, cm$
આ તરંગો એક દોરીમાંથી એકસાથે પસાર થઈ રહ્યા છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo