બે તરંગોના સમીકરણો નીચે મુજબ આપેલા છે:
$y_{1}=5 \sin 2 \pi(x-v t) \, cm$
$y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \, cm$
આ તરંગો એક દોરીમાંથી એકસાથે પસાર થઈ રહ્યા છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........$cm$ છે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $5.8$
  • D
    $8$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર રહેલી એક ખેંચાયેલી દોરી પર બે તરંગો પ્રસરણ પામે છે. પ્રથમ તરંગનું તરંગ વિધેય $y_1 = A \cos[k(x - vt)]$ છે અને બીજા તરંગનું તરંગ વિધેય $y_2 = A \cos[k(x + vt) + \phi]$ છે.

સમાન આવૃત્તિ $v$ અને સમાન તીવ્રતા $I_{0}$ ધરાવતા ત્રણ હાર્મોનિક તરંગોના કળાકોણ અનુક્રમે $0, \frac{\pi}{4}$ અને $-\frac{\pi}{4}$ છે. જ્યારે તેઓનું સંપાતીકરણ થાય છે,ત્યારે પરિણામી તરંગની તીવ્રતા આશરે કેટલી હશે?

બે તરંગોનું સુપરપોઝિશન (અધ્યાપન) થાય છે,જેની તીવ્રતાનો ગુણોત્તર $9: 1$ છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

બે તરંગોના સમીકરણો $x_1 = a \sin(\omega t + \phi_1)$ અને $x_2 = a \sin(\omega t + \phi_2)$ છે. જો પરિણામી તરંગની આવૃત્તિ અને કંપવિસ્તાર મૂળ તરંગો જેટલા જ રહેતા હોય,તો તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

ધ્વનિ અને પ્રકાશના તરંગો વચ્ચેની સમાનતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo