બે તાર $A$ અને $B$ એક જ દ્રવ્યના બનેલા છે. તેમના વ્યાસનો ગુણોત્તર $1: 2$ છે અને લંબાઈનો ગુણોત્તર $1: 3$ છે. જો તેમને સમાન બળ વડે ખેંચવામાં આવે,તો તેમની લંબાઈમાં થતો વધારો કયા ગુણોત્તરમાં હશે?

  • A
    $3: 4$
  • B
    $2: 3$
  • C
    $3: 2$
  • D
    $4: 3$

Explore More

Similar Questions

બધા તારનો આડછેદ $10^{-4} \ m^2$ છે. તો $D$ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય?

Difficult
View Solution

$3 \,mm$ વ્યાસ ધરાવતો $5 \,m$ લાંબો એલ્યુમિનિયમનો તાર $(Y = 7 \times 10^{10} \,N/m^2)$ $40 \,kg$ દળને આધાર આપે છે. સમાન લંબાઈ અને સમાન વજન હેઠળ કોપરના તાર $(Y = 12 \times 10^{10} \,N/m^2)$ માં સમાન લંબાઈમાં વધારો મેળવવા માટે, તેનો વ્યાસ કેટલો હોવો જોઈએ ( $mm$ માં)?

જો સ્ટીલના તારમાં આંતર-પરમાણ્વીય અંતર $3.0 \mathring{A}$ હોય અને $Y_{\text{steel}} = 20 \times 10^{10} \text{ N/m}^2$ હોય, તો બળ અચળાંક કેટલો થાય?

એક ધાતુનો સળિયો જ્યારે તેમાં ઉત્પન્ન થતી વિકૃતિ $0.2 \%$ હોય ત્યારે તૂટી જાય છે. સળિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $7 \times 10^9 \,N/m^2$ છે. $10^4 \,N$ નો ભાર સહન કરવા માટે જરૂરી આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે?

જ્યારે એક તાર પર $M_1$ દળ લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈ $l_1$ છે અને જ્યારે $M_1$ અને $M_2$ બંને દળ લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈ $l_2$ થાય છે. તારની મૂળભૂત લંબાઈ ........ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo