એક ઇમારતની ટોચ પરથી અને ટોચથી $10 \, m$ નીચે આવેલી બારીમાંથી જોતા,જમીન પર રહેલી એક કારના અવસેધકોણ અનુક્રમે $60^{\circ}$ અને $45^{\circ}$ માલૂમ પડે છે. ઇમારતથી કારનું અંતર શોધો. ($m$ માં)

  • A
    $12.85$
  • B
    $13.70$
  • C
    $23.66$
  • D
    $34.21$

Explore More

Similar Questions

એક કાટકોણ ત્રિકોણમાં,જો એક ખૂણાનું માપ $30^{\circ}$ હોય,તો $30^{\circ}$ ના માપવાળા ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં .......... ગણી હોય છે.

$80 \, m$ ઊંચી ટેકરીની ટોચ પરથી જોતા,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^\circ$ છે અને ટાવરના પાયાનો અવસેધકોણ $45^\circ$ છે. ટાવરની ઊંચાઈ $m$ માં શોધો.

Difficult
View Solution

બે કાર એક ટાવરની એક જ દિશામાં પાર્ક કરેલી છે. ટાવરની ટોચ પરથી જોતા,તેમના અવસેધકોણ $60^{\circ}$ અને $30^{\circ}$ માલૂમ પડે છે. જો ટાવરની નજીકની કાર ટાવરથી $75\, m$ દૂર હોય,તો આ બે કાર વચ્ચેનું અંતર શોધો ( $m$ માં).

Difficult
View Solution

એક ટાવરના તળિયેથી $s$ અને $t$ અંતરે આવેલા બે બિંદુઓથી ટાવરની ટોચના ઉત્સેધકોણ કોટિકોણ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ $\sqrt{s t}$ છે.

Difficult
View Solution

$340 \ m$ ઊંચી ટેકરી પરથી જોતા,ટેકરીની પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા બે ઘરોના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. તો બંને ઘરો વચ્ચેનું અંતર શોધો. ($m$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo