ગેલ્વેનિક કોષ તરીકે કાર્ય કરતા લેડ એક્યુમ્યુલેટરના ધન ઇલેક્ટ્રોડ પર $Pb$ ના ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય છે?

  • A
    $1$ નો વધારો થાય છે
  • B
    $1$ નો ઘટાડો થાય છે
  • C
    $2$ નો વધારો થાય છે
  • D
    $2$ નો ઘટાડો થાય છે

Explore More

Similar Questions

$Cu-Zn$ કોષમાં .....

નીચેની કોષ પ્રક્રિયા માટે કઈ સાંકેતિક રજૂઆત સાચી છે?
$Mg_{(s)} + Cl_{2(g)} \rightarrow Mg^{2+}_{(aq)} + 2Cl^{-}_{(aq)}$

$CH_4-O_2$ ફ્યુઅલ સેલના એનોડ પર થતી ઇલેક્ટ્રોડ પ્રક્રિયા કઈ છે?

ખાલી જગ્યા પૂરો :
$1.$ ડેનિયલ કોષનો $E_{cell}^o = $ ........... .
$2.$ ડેનિયલ કોષમાં,$n = $ ........... .
$3.$ $Al + 3Ag^{+} \rightarrow Al^{3+} + 3Ag$ માટે,$n = $ ...........

Difficult
View Solution

કોષના એનોડ પર થતી રાસાયણિક પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo