$52$ પત્તાંની કેટમાંથી $4$ પત્તાં પસંદ કરવાની કુલ કેટલી રીતો છે? આમાંથી કેટલી રીતોમાં ચારેય પત્તાં એક જ પ્રકારના (suit) હોય?

  • A
    $270725$ અને $2860$
  • B
    $270725$ અને $715$
  • C
    $2860$ અને $270725$
  • D
    $270725$ અને $5720$

Explore More

Similar Questions

ચાર વખત પાસો ફેંકતા સરવાળો $16$ મળે તેવી રીતોની સંખ્યા કેટલી છે?

$TABLE$ શબ્દના તમામ અક્ષરોને ક્રમચય કરવામાં આવે છે અને આ રીતે બનેલા અક્ષરોના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો $TABLE$ શબ્દનો ક્રમ $BLATE$ શબ્દના ક્રમથી ગણતા કેટલો થાય?

માત્ર $4, 5, 9$ અંકોનો ઉપયોગ કરીને બનતી અને $6$ વડે વિભાજ્ય હોય તેવી છ અંકની કુલ સંખ્યાઓ $.........$ છે.

$ACADEMICIAN$ શબ્દના તમામ અક્ષરોને શક્ય તમામ રીતે ગોઠવવામાં આવે,તો એવી કેટલી ગોઠવણીઓ મળે જેમાં કોઈ પણ બે $A$ સાથે ન હોય અને બધા જ વ્યંજનો સાથે હોય?

ધારો કે $m$ અને $n$ $(m < n)$ બે $2$-અંકી સંખ્યાઓ છે. તો એવી જોડીઓ $(m, n)$ ની કુલ સંખ્યા શોધો કે જેથી $\operatorname{gcd}(m, n) = 6$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo