$1.5 \ mol$ સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં સંપૂર્ણ રૂપાંતર કરવા માટે $STP$ પર કેટલા લિટર ઓક્સિજનની જરૂર પડે?

  • A
    $11.2$
  • B
    $22.4$
  • C
    $33.6$
  • D
    $44.8$

Explore More

Similar Questions

$f(x) = \sqrt{3} \sin x - \cos x - 2ax + b$ એ તમામ વાસ્તવિક કિંમતો $x$ માટે ઘટતું વિધેય હોય,તો $a$ ની કિંમત શોધો:

જો સદિશો $\overline{AB}=3 \hat{i}+4 \hat{k}$ અને $\overline{AC}=5 \hat{i}-2 \hat{j}+4 \hat{k}$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓ હોય,તો $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

$0^{\circ} C$ તાપમાને $CS_2$ માં ઓગળેલા $Br_2$ સાથે ફિનોલની પ્રક્રિયાથી બનતી નીપજો કઈ છે?

$ay^4 + bxy^3 + cx^2y^2 + dx^3y + ex^4 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓમાંથી બે રેખાઓ પરસ્પર લંબ હોય,તો

રસાયણ $A$ નો ઉપયોગ પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે થાય છે. $A$ સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને કોસ્ટિક સોડા બનાવે છે. જ્યારે $CO_2$ ને $A$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તે દૂધિયું બને છે. તો $A$ નું રાસાયણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo