જ્યારે $\vec A \cdot \vec B = - |A||B|$ હોય,ત્યારે

  • A
    $\vec A$ અને $\vec B$ એકબીજાને લંબ છે
  • B
    $\vec A$ અને $\vec B$ સમાન દિશામાં કાર્ય કરે છે
  • C
    $\vec A$ અને $\vec B$ વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે
  • D
    $\vec A$ અને $\vec B$ કોઈપણ દિશામાં કાર્ય કરી શકે છે

Explore More

Similar Questions

બે સદિશોના ગુણાકાર માટે વિભાજનનો નિયમ લખો.

સદિશો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ એક સમતલમાં આવેલા છે. અન્ય સદિશ $\overrightarrow{C}$ આ સમતલની બહાર આવેલો છે. આ ત્રણ સદિશોનો પરિણામી સદિશ $\overrightarrow{R} = \overrightarrow{A} + \overrightarrow{B} + \overrightarrow{C}$:

સદિશ રાશિને આપણે કેવી રીતે દર્શાવી શકીએ?

સમાન મૂલ્યના બે સદિશોનું પરિણામી મૂલ્ય તે બંનેમાંથી કોઈપણ એકના મૂલ્ય જેટલું જ છે. તો તે બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

$\vec{A}$ અને $\vec{B}$ નો પરિણામી સદિશ $\vec{A}$ સાથે $\alpha$ ખૂણો અને $\vec{B}$ સાથે $\beta$ ખૂણો બનાવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo