જ્યારે કોઈ પદાર્થ $\mu$ ઘર્ષણાંક ધરાવતા ઢળતા સમતલ પર નીચે તરફ સરકે છે,ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $g(\sin \theta - \mu \cos \theta)$
  • B
    $g(\sin \theta + \mu \cos \theta)$
  • C
    $g(\mu \sin \theta - \cos \theta)$
  • D
    $g \mu(\sin \theta - \cos \theta)$

Explore More

Similar Questions

એક ખરબચડી સપાટી પર રાખેલ બ્લોક જ્યારે સપાટીનો આડી સપાટી સાથેનો ખૂણો $\theta$ થાય ત્યારે સરકવાનું શરૂ કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?

બે સ્પર્શતા બ્લોક્સ $1$ અને $2$ ને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતા ઢળતા સમતલ પર મૂકવામાં આવ્યા છે. દળ $m_1$ અને $m_2$ છે અને ઢળતા સમતલ અને બે બ્લોક્સ વચ્ચેના ઘર્ષણાંક અનુક્રમે $1.5 \mu$ અને $1.0 \mu$ છે. ગતિ દરમિયાન બ્લોક્સ વચ્ચેનું પ્રતિક્રિયા બળ કેટલું હશે? ($g=$ ગુરુત્વપ્રવેગ)

$M$ દળનો એક બ્લોક $\theta$ ખૂણાવાળા અને $\mu$ ઘર્ષણાંક ધરાવતા ખરબચડા ઢળતા સમતલ પર મૂકવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઢળતા સમતલને સમાંતર એક બળ $F$ લગાડવામાં આવે છે,જેથી બ્લોક ઉપરની તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. $F$ નું મૂલ્ય કેટલું હશે?

જો $4 \,m$ ઊંચાઈના ઢળતા સમતલ પર $5 \,kg$ ના બ્લોકને ઉપર તરફ સરકાવવા માટે $250 \,J$ કાર્ય કરવામાં આવે,તો ઘર્ષણની વિરુદ્ધ થયેલ કાર્યનું મૂલ્ય ............. $J$ છે $\left(g=10 \,ms^{-2}\right)$.

એક બ્લોકને $45^\circ$ ના લીસા ઢળતા સમતલ પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે અને તે '$d$' અંતર કાપે છે. ખરબચડા ઢળતા સમતલ પર તે જ '$d$' અંતર કાપવા માટે લાગતો સમય,લીસા ઢળતા સમતલ પર લાગતા સમય કરતા '$n$' ગણો છે. ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo