જ્યારે એક પ્રકાશસંવેદી સપાટી પર $\lambda_1$ અને $\lambda_2$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. પ્રકાશસંવેદી સપાટીનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

  • A
    $\frac{\lambda_1 E_1 - \lambda_2 E_2}{\lambda_2 - \lambda_1}$
  • B
    $\frac{\lambda_1 E_1 + \lambda_2 E_2}{\lambda_2 - \lambda_1}$
  • C
    $\frac{\lambda_1 E_2 - \lambda_2 E_1}{\lambda_2 - \lambda_1}$
  • D
    $\frac{\lambda_1 E_2 + \lambda_2 E_1}{\lambda_2 - \lambda_1}$

Explore More

Similar Questions

$2 \ eV$ વર્કફંકશન ધરાવતી ધાતુની સપાટી પર $6 \times 10^{14} \ Hz$ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરતાં ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રૉનની મહત્તમ ગતિઊર્જા = ........ $eV$ (આપેલ છે: $h = 6.63 \times 10^{-34} \ J \cdot s$,$1 \ eV = 1.6 \times 10^{-19} \ J$). ($.49$ માં)

પ્રકાશ એક ધાતુની સપાટી પર અથડાય છે, જેના કારણે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન થાય છે. આપાત પ્રકાશની તરંગલંબાઈ $248 \, nm$ છે. જો ઉત્સર્જિત ઈલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $2.8 \, eV$ હોય, તો ધાતુનું વર્ક ફંક્શન કેટલું હશે ($ \, eV$ માં)? ($hc = 1240 \, eV \cdot nm$ લો).

જ્યારે પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ફોટોસેલથી $1 \ m$ અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ $V$ મળે છે. જો તે જ સ્ત્રોતને ફોટોસેલથી $2 \ m$ અંતરે મૂકવામાં આવે,તો કટ-ઓફ વોલ્ટેજ કેટલો હશે?

જ્યારે ધાતુની પ્લેટને $400 \ nm$ અને $250 \ nm$ ની તરંગલંબાઈ વાળા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે ઉત્સર્જાતા ફોટો-ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ અનુક્રમે $v$ અને $2v$ છે. તો ધાતુનું વર્ક ફંક્શન કેટલું હશે? ($h$ = પ્લાન્કનો અચળાંક; $c$ = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ)

તરંગલંબાઈ $\lambda = 4770 \ \mathring{A}$ ધરાવતો એકવર્ણી પ્રકાશ ચાર અલગ-અલગ ધાતુઓ $A, B, C$ અને $D$ ની સપાટી પર આપાત થાય છે. $A, B, C$ અને $D$ ના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) અનુક્રમે $4.2 \ \text{eV}, 3.7 \ \text{eV}, 3.2 \ \text{eV}$ અને $2.3 \ \text{eV}$ છે. કઈ ધાતુઓમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo