જ્યારે પ્રકાશસંવેદી સપાટી પર $\lambda_{1}$ અને $\lambda_{2}$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા અનુક્રમે $E_{1}$ અને $E_{2}$ છે. પ્રકાશસંવેદી સપાટીનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

  • A
    $\frac{\lambda_{2} E_{2}-\lambda_{1} E_{1}}{\lambda_{1}-\lambda_{2}}$
  • B
    $\frac{\lambda_{1} E_{1}-\lambda_{2} E_{2}}{\lambda_{2}-\lambda_{1}}$
  • C
    $\frac{\lambda_{1} E_{1}+\lambda_{2} E_{2}}{\lambda_{1}+\lambda_{2}}$
  • D
    $\frac{\lambda_{2} E_{1}-\lambda_{1} E_{2}}{\lambda_{1}-\lambda_{2}}$

Explore More

Similar Questions

ટંગસ્ટન માટે ફોટોઇલેક્ટ્રિક થ્રેશોલ્ડ તરંગલંબાઇ $2300\; \mathring{A}$ છે. $1800\; \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ દ્વારા સપાટીમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $.............\,eV$ છે.

એક ઉત્સર્જક સપાટી પર આપાત થતા એકરંગી પ્રકાશની આવૃત્તિ $f$ છે. જો સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $f_0$ હોય,તો ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ....... છે.

જ્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જક પર વિકિરણ આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $9 \ V$ જોવા મળે છે. જો ઈલેક્ટ્રોન માટે $e/m$ નું મૂલ્ય $1.8 \times 10^{11} \ C \ kg^{-1}$ હોય,તો ઉત્સર્જિત ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?

ધાતુ પરથી ફોટો-ઈલેક્ટ્રિક અસર માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $200 \ nm$ છે. જ્યારે $100 \ nm$ તરંગલંબાઈનું વિકિરણ ધાતુ પર આપાત થાય ત્યારે ઉત્સર્જાતા ફોટો-ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા .......... $eV$ હશે.

એક પદાર્થનું કાર્ય વિધેય (work function) $4.0 \,eV$ છે. આ પદાર્થમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જન કરી શકે તેવી પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ આશરે ......... $nm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo