કોષમાંથી મેળવવામાં આવતો પ્રવાહ ક્યારે મહત્તમ બને છે?

  • A
    જ્યારે બાહ્ય અવરોધ શૂન્ય હોય.
  • B
    જ્યારે બાહ્ય અવરોધ આંતરિક અવરોધ જેટલો હોય.
  • C
    જ્યારે બાહ્ય અવરોધ અનંત હોય.
  • D
    જ્યારે બાહ્ય અવરોધ આંતરિક અવરોધ કરતા અડધો હોય.

Explore More

Similar Questions

ગાડીની લેડ-એસીડ બેટરીનો $e.m.f.$ $12 \, V$ છે. બેટરીનો આંતરિક અવરોધ $0.5 \, \Omega$ છે. તો બેટરીમાંથી મળતો મહત્તમ પ્રવાહ ............. $A$ હશે.

એક કોષ માટે,જ્યારે પરિપથ ખુલ્લો હોય ત્યારે ટર્મિનલ પોટેન્શિયલ તફાવત $(P.D.)$ $2.2\;V$ છે અને જ્યારે કોષને $R = 5\;\Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે ત્યારે તે ઘટીને $1.8\;V$ થાય છે. કોષનો આંતરિક અવરોધ $(r)$ શોધો.

$2.5\,\Omega$ ના અવરોધમાંથી મહત્તમ પ્રવાહ મેળવવા માટે,$m$ હારમાં કોષોનો ઉપયોગ કરી શકાય છે,જેમાં દરેક હારમાં $n$ કોષો છે. દરેક કોષનો આંતરિક અવરોધ $0.5\,\Omega$ છે. જો કોષોની કુલ સંખ્યા $45$ હોય,તો $n$ અને $m$ ના મૂલ્યો શું હશે?

Difficult
View Solution

$n$ સમાન કોષો,જે દરેકનું emf $E$ અને આંતરિક અવરોધ $r$ છે,તેમને $R$ જેટલા બાહ્ય અવરોધ સાથે પરિપથમાં જોડવામાં આવે છે. જો કોષોને શ્રેણીમાં કે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે પરિપથમાં સમાન પ્રવાહ વહેતો હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo