જ્યારે પ્રોટોનનું વેગમાન $P_0$ જેટલું બદલાય છે,ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ફેરફાર $0.25\%$ જોવા મળે છે. તો પ્રોટોનનું મૂળ વેગમાન કેટલું હશે?

  • A
    $p_0$
  • B
    $100 p_0$
  • C
    $400 p_0$
  • D
    $4 p_0$

Explore More

Similar Questions

એક પાતળી સમાન ચોરસ શીટ ધ્યાનમાં લો જે સખત પદાર્થની બનેલી છે. જો તેની બાજુ $a$,દળ $m$ અને તેના એક વિકર્ણ પર જડત્વની ચાકમાત્રા $I$ હોય,તો:

જો $x y \neq 0, x+y \neq 0$ અને $x^m y^n=(x+y)^{m+n}$, જ્યાં $m, n \notin N$, તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

સ્નાયુઓના આવરણને શું કહેવામાં આવે છે?

$\int \frac{\log \sqrt{x}}{3 x} dx$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયો પ્રક્રિયક ઇથાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરવાથી ઇથિલીન બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo