કયા સંયોજનમાં સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા છે?

  • A
    $LiCl$
  • B
    $LiF$
  • C
    $LiBr$
  • D
    $LiI$

Explore More

Similar Questions

પાયરોફોસ્ફોરિક એસિડમાં $\sigma$ અને $\pi$-બંધોની કુલ સંખ્યા અનુક્રમે કેટલી છે?

$M$ દળ ધરાવતો પદાર્થ એક સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડાયેલ છે અને $A_{1}$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે. જ્યારે $M$ દળ તેના મધ્યમાન સ્થાનમાંથી પસાર થાય છે,ત્યારે તેની ઉપર $m$ જેટલું નાનું દળ મૂકવામાં આવે છે અને બંને $A_{2}$ કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. તો $\left(\frac{A_{1}}{A_{2}}\right)$ નો ગુણોત્તર શોધો.

વર્તુળો $x^2+y^2+2x+2y+1=0$ અને $x^2+y^2-2x+2y+1=0$ નું સ્પર્શબિંદુ કયું છે?

જો $a>0$ હોય,તો $\int_{-\pi}^\pi \frac{\sin ^2 x}{1+a^x} d x$ ની કિંમત શોધો.

ધારો કે $\overrightarrow{a}=a_1 \hat{i}+a_2 \hat{j}+a_3 \hat{k}$.
વિધાન $(A)$: નિત્યસમ $|\overrightarrow{a} \times \hat{i}|^2+|\overrightarrow{a} \times \hat{j}|^2+|\overrightarrow{a} \times \hat{k}|^2=2|\overrightarrow{a}|^2$ એ $\overrightarrow{a}$ માટે સાચું છે.
કારણ $(R)$: $\overrightarrow{a} \times \hat{i}=a_3 \hat{j}-a_2 \hat{k}$, $\overrightarrow{a} \times \hat{j}=a_1 \hat{k}-a_3 \hat{i}$, અને $\overrightarrow{a} \times \hat{k}=a_2 \hat{i}-a_1 \hat{j}$.
નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo