નીચેના સંયોજનો માટે ઉત્કલનબિંદુનો સાચો ઉતરતો ક્રમ કયો છે?

  • A
    $CH_3Cl > CH_3Br > CH_2Br_2 > CHBr_3$
  • B
    $CH_3Br > CH_2Br_2 > CHBr_3 > CH_3Cl$
  • C
    $CH_2Br_2 > CHBr_3 > CH_3Br > CH_3Cl$
  • D
    $CHBr_3 > CH_2Br_2 > CH_3Br > CH_3Cl$

Explore More

Similar Questions

ત્રણ કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બનના એક ડાયહેલોજન વ્યુત્પન્ન $X$ ની આલ્કોહોલિક $KOH$ સાથેની પ્રક્રિયાથી બીજો હાઇડ્રોકાર્બન મળે છે,જે એમોનિયાયુક્ત $Cu_2Cl_2$ સાથે લાલ અવક્ષેપ આપે છે. $X$ ની જલીય $KOH$ સાથેની પ્રક્રિયાથી આલ્ડીહાઇડ મળે છે. તો સંયોજન $X$ ....... હશે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $(C)$ શું છે?

ઇથાઇલ આલ્કોહોલને ક્લોરિન અને $Ca(OH)_2$ ના વધારા સાથે નિસ્યંદિત કરવાથી મળતી અંતિમ નીપજ કઈ છે?

Difficult
View Solution

ફ્રિડલ-ક્રાફ્ટસ આલ્કાઈલેશન પ્રક્રિયામાં નીચેનામાંથી કયું મુખ્ય નીપજ તરીકે $2-$ફિનાઈલબ્યુટેન આપશે નહીં?

નીચેની પ્રતિક્રિયાઓની શ્રેણીમાં $Z$ ને ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo