નીચેનામાંથી કયો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરે તેવી અપેક્ષા નથી?

  • A
    $[Ni(H_2O)_6]^{2+}$
  • B
    $[Ni(CN)_4]^{2-}$
  • C
    $[Cr(NH_3)_6]^{3+}$
  • D
    $[Fe(H_2O)_6]^{2+}$

Explore More

Similar Questions

એક કારમાં $20\ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ સાઇડ-વ્યૂ મિરર લગાવેલ છે. પ્રથમ કારની પાછળ $2.8\ m$ અંતરે રહેલી બીજી કાર $15\ m/s$ ની સાપેક્ષ ઝડપે પ્રથમ કારને ઓવરટેક કરી રહી છે. પ્રથમ કારના અરીસામાં દેખાતા બીજી કારના પ્રતિબિંબની ઝડપ કેટલી હશે?

જો $\left|\begin{array}{ccc}\cos (A+B) & -\sin (A+B) & \cos 2 B \\ \sin A & \cos A & \sin B \\ -\cos A & \sin A & \cos B\end{array}\right|=0$ હોય,તો $B$ ની કિંમત શોધો.

હરિતકણ (chloroplasts),રંગકણ (chromoplasts) અને રંગહીન કણ (leucoplasts) વચ્ચે શું સમાન છે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી ત્રણ રીંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે. $YY'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

ઓપ્ટિકલ ફાઈબર દ્વારા ટેલિકોમ્યુનિકેશનનો વિચાર કરો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo