Explore More
| કૉલમ $I$ | કૉલમ $II$ |
| $1.$ મિથેનનું ઉત્પાદન | $a.$ સ્ટીરોઈડ |
| $2.$ કાર્બામાયસીન | $b.$ એમિનો એસિડ |
| $3.$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ | $c.$ ઉર્જાનો વૈકલ્પિક સ્ત્રોત |
| $4.$ $L-$ લાયસીન | $d.$ ક્લોટ બસ્ટર (રુધિર ગંઠાઈ જતું અટકાવનાર) |
| $5.$ સાયક્લોસ્પોરીન-$A$ | $e.$ એન્ટિબાયોટિક્સ |
| $6.$ હાઈડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન | $f.$ અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $(a)$ લેડીબર્ડ | $(1)$ મિથેનોબેક્ટેરિયમ |
| $(b)$ માયકોરાઇઝા | $(2)$ ટ્રાયકોડર્મા |
| $(c)$ જૈવિક નિયંત્રણ | $(3)$ એફિડ્સ |
| $(d)$ બાયોગેસ | $(4)$ ગ્લોમસ |
| યાદી-$I$ | યાદી-$II$ |
| $A$. Clostridium butylicum | $1$. ઇથેનોલ |
| $B$. Saccharomyces cerevisiae | $II$. સ્ટ્રેપ્ટોકાઈનેઝ |
| $C$. Trichoderma polysporum | $III$. બ્યુટીરિક એસિડ |
| $D$. Streptococcus sp. | $IV$. સાયક્લોસ્પોરિન-$A$ |
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ $LAB$ | $(P)$ ક્વોન્ટમ |
| $(2)$ પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની | $(Q)$ મુક્તજીવી $N_2$-સ્થાપક |
| $(3)$ એસેટોબેક્ટર એસેટી | $(R)$ લેક્ટિક એસિડ ઉત્પાદન |
| $(4)$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ | $(S)$ સ્વિસ ચીઝ |
| $(5)$ સ્યુડોમોનાસ | $(T)$ બાયોગેસ |
| $(6)$ એઝોસ્પાયરિલમ | $(U)$ એસિટિક એસિડ |
| $(V)$ બ્યુટીરિક એસિડ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo