નીચેનામાંથી કયું વિધાન ખુલ્લું વિધાન (open statement) છે?

  • A
    $x$ એ પ્રાકૃતિક સંખ્યા છે
  • B
    મને એક ગ્લાસ પાણી આપો
  • C
    તમને શુભેચ્છા
  • D
    સૌને શુભ સવાર

Explore More

Similar Questions

વિધાન $(p$ $\rightarrow q)$ $\rightarrow ((\sim p$ $\rightarrow q)$ $\rightarrow q)$ એ

નીચેનામાંથી કયું વિધાન 'ટોટોલોજી' (નિત્યસત્ય) નથી?

$p \wedge (\sim q \vee \sim r)$ નું નિષેધ શું છે?

જો બુલિયન પદાવલિ $(p \Rightarrow q) \Leftrightarrow (q * (\sim p))$ એ નિત્યસત્ય (tautology) હોય,તો બુલિયન પદાવલિ $p * (\sim q)$ કોના સમકક્ષ છે?

વિરોધાભાસની રીત દ્વારા ચકાસો.
$p: \sqrt{7}$ અસંમેય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo