બોહરના હાઇડ્રોજન પરમાણુના સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયું ક્વોન્ટાઈઝ્ડ (quantised) છે?

  • A
    ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન
  • B
    ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન
  • C
    ઇલેક્ટ્રોનનો રેખીય વેગ
  • D
    ઇલેક્ટ્રોનનો કોણીય વેગ

Explore More

Similar Questions

$Z$ પરમાણુક્રમાંક ધરાવતા હાઇડ્રોજન જેવા પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $2n$ મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી ઉત્તેજિત અવસ્થામાં છે. આ અવસ્થામાંથી ઉત્સર્જિત થઈ શકતા ફોટોનની મહત્તમ ઊર્જા $204 \ eV$ છે. જો ઇલેક્ટ્રોન $2n$ કક્ષામાંથી $n$ કક્ષામાં સંક્રાંતિ કરે,તો $40.8 \ eV$ ઊર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જિત થાય છે. તો $n$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

$H$ પરમાણુની $n^{th}$ અને $(n+1)^{th}$ બોહર ત્રિજ્યા વચ્ચેનો તફાવત તેની $(n-1)^{th}$ બોહર ત્રિજ્યા જેટલો છે. $n$ નું મૂલ્ય શોધો:

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ $...... \text{ } \mathring{A}$ છે (હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $= 0.53 \text{ } \mathring{A}$).

હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા $4.5 a_0$ છે,જ્યાં $a_0$ એ બોહર ત્રિજ્યા છે. તેનો કોણીય વેગમાન $\frac{3h}{2\pi}$ છે. આપેલ છે કે $h$ એ પ્લાન્કનો અચળાંક છે અને $R$ એ રિડબર્ગ અચળાંક છે. જ્યારે પરમાણુ ઉત્તેજિત અવસ્થામાંથી પાછો ફરે ત્યારે શક્ય તરંગલંબાઇ(ઓ) છે:
$(A)$ $\frac{9}{32R}$ $(B)$ $\frac{9}{16R}$ $(C)$ $\frac{9}{5R}$ $(D)$ $\frac{4}{3R}$

ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન માટે બોહર દ્વારા સૂચવવામાં આવેલી ક્વોન્ટમ શરત લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo