નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

  • A
    સસ્તન (Mammalia) - મનુષ્યો
  • B
    મૃદુકાય (Mollusca) - કાનખજૂરો (Centipede)
  • C
    મત્સ્ય (Pisces) - સિલ્વર ફિશ
  • D
    શૂળત્વચી (Echinoderm) - એકિડના

Explore More

Similar Questions

આપેલા પ્રાણીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની કૉલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ કોષ્ઠાંત્રિ$(i)$ અભિચારણપાદ (Parapodia)
$(b)$ સંધિપાદ$(ii)$ મુખહસ્ત (Radula)
$(c)$ નૂપુરક$(iii)$ માલ્પિધિયન નલિકા
$(d)$ મૃદુકાય$(iv)$ ડંખકોષો (Cnidoblasts)

મનુષ્યોમાં પરોપજીવી તરીકે જોવા મળતા કેટલાક પ્રાણીઓની યાદી તૈયાર કરો.

નીચે કેટલીક લાક્ષણિકતાઓ આપવામાં આવી છે:
$(1)$ બહુરૂપતા (Polymorphism) $(2)$ મેટાજેનેસિસ (Metagenesis) $(3)$ કાયાંતરણ (Metamorphosis)
$(4)$ નલિકાતંત્ર (Canal system) $(5)$ દંશકોષો (Cnidoblast cells) $(6)$ અંધકોથળી પ્રકારનું શરીર આયોજન (Blind sac body plan)
સાચું વિધાન પસંદ કરો:

નીચેનામાંથી કયો સમુદાય તેનાં બે સામાન્ય લક્ષણો સાથે યોગ્ય રીતે જોડાયેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo