ભૂસ્થિર ઉપગ્રહના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે ગ્રીનવિચ મેરિડિયન ધરાવતા સમતલમાં ગતિ કરે છે.
  • B
    તે આકાશી વિષુવવૃત્તીય સમતલને લંબ સમતલમાં ગતિ કરે છે.
  • C
    પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી જ છે.
  • D
    પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં લગભગ છ ગણી છે.

Explore More

Similar Questions

$m$ દળનો એક ઉપગ્રહ $M$ દળની પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની કક્ષામાં અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરે છે. ઉપગ્રહનું કોણીય વેગમાન કેટલું હશે? ($G=$ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક)

એક ગ્રહ સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં અલગ-અલગ સ્થાનો $A, B, C, D$ પર ફરી રહ્યો છે. ગ્રહની મહત્તમ ગતિઊર્જા કયા સ્થાને હશે?

પૃથ્વી અને ચંદ્રના કેન્દ્ર વચ્ચેનું અંતર $384000 \, km$ છે. જો પૃથ્વીનું દળ $6 \times 10^{24} \, kg$ હોય અને $G = 6.67 \times 10^{-11} \, N m^2/kg^2$ હોય,તો ચંદ્રની કક્ષીય ઝડપ આશરે ......... $km/s$ છે.

એક ગ્રહ સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. જ્યારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $1.6 \times 10^{12} \ m$ અને તેનો વેગ $60 \ m/s$ છે. જ્યારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $8 \times 10^{12} \ m$ હોય,તો તેનો વેગ $m/s$ માં કેટલો થશે?

Difficult
View Solution

બે ઉપગ્રહો $P$ અને $Q$ એક ગ્રહની આસપાસ અનુક્રમે $3R$ અને $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ફરે છે. જો ઉપગ્રહ $P$ ની ઝડપ $2V$ હોય,તો ઉપગ્રહ $Q$ ની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo