વૃદ્ધિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    વનસ્પતિઓમાં,કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ માત્ર અમુક ચોક્કસ અવસ્થા સુધી જ જોવા મળે છે.
  • B
    નિર્જીવ પદાર્થો દ્વારા દર્શાવવામાં આવતી વૃદ્ધિ સપાટી પર પદાર્થોના જમા થવાથી થાય છે.
  • C
    બહુકોષીય સજીવ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે.
  • D
    એકકોષીય સજીવોના $in$ $vitro$ સંવર્ધનમાં કોષોની સંખ્યા ગણીને વૃદ્ધિનું અવલોકન કરી શકાય છે.

Explore More

Similar Questions

પરમાણુઓનો સમૂહ લિગેન્ડ તરીકે ત્યારે જ કાર્ય કરી શકે જ્યારે

જો ઉપવલય $\frac{x^{2}}{a^{2}} + \frac{y^{2}}{b^{2}} = 1$ $(a > b)$ ના સહાયક વર્તુળનું ક્ષેત્રફળ ઉપવલયના ક્ષેત્રફળ કરતાં બમણું હોય,તો ઉપવલયની ઉત્કેન્દ્રતા શોધો.

કયો યુગ પક્ષીઓ અને સસ્તનોનો યુગ તરીકે ઓળખાય છે?

$25 \, cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતો એક અપસારી લેન્સ,$20 \, cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સથી $15 \, cm$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. સમાંતર પ્રકાશનું કિરણપુંજ અપસારી લેન્સ પર આપાત થાય છે. તો રચાતું અંતિમ પ્રતિબિંબ:

$22, 26, 28, 20, 24, 30$ સંખ્યાઓનું પ્રમાણિત વિચલન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo