નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્કેન અને આલ્કીન બંને આપે છે?

  • A
    કોલ્બેની પ્રક્રિયા
  • B
    વિલિયમસન સંશ્લેષણ
  • C
    વુર્ટ્ઝ પ્રક્રિયા
  • D
    સેન્ડમેયર પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પરિસ્થિતિ $C_2H_5Cl$ ની મહત્તમ નીપજ આપશે?

Difficult
View Solution

એલ્યુમિનિયમ કાર્બાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

નીચેના સંયોજનોના બંધારણીય સૂત્રો લખો:
$(i)$ $3,4,4,5-$ટેટ્રામિથાઈલહેપ્ટેન
$(ii)$ $2,5-$ડાયમિથાઈલહેક્ઝેન

$C_5H_{10}$ અણુસૂત્ર ધરાવતા સાયક્લોઆલ્કેનની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

આલ્કેન વિશે કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo