નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    વનસ્પતિ ઉદ્યાનોમાં સંદર્ભ માટે જીવંત વનસ્પતિઓનો સંગ્રહ હોય છે.
  • B
    સંગ્રહાલયમાં વનસ્પતિઓ અને પ્રાણીઓના ફોટોગ્રાફ્સનો સંગ્રહ હોય છે.
  • C
    કૂંચી (Key) એ નમૂનાઓની ઓળખ માટેની વર્ગીકરણ સહાયક છે.
  • D
    હર્બેરિયમ એ એક સંગ્રહસ્થાન છે જેમાં સૂકવેલા,દબાવેલા અને સચવાયેલા વનસ્પતિ નમૂનાઓ હોય છે.

Explore More

Similar Questions

નીપજ $(A)$ શું છે?

$X$-અક્ષને સમાંતર અને વર્તુળ $x^2+y^2-6x-4y-12=0$ ને સ્પર્શતી રેખાઓની જોડનું સમીકરણ શોધો.

$T$ તાપમાને રહેલા આદર્શ વાયુમાં,એક અણુ બંધ પાત્રની દીવાલ પર જે સરેરાશ બળ લગાડે છે તે $T$ પર $T^q$ મુજબ આધાર રાખે છે. $q$ માટેનું યોગ્ય અનુમાન શું છે?

પ્રક્રિયા $\underset{\text{(બાષ્પ)}}{C_2H_5OH} \xrightarrow[300^{\circ} C]{Cu} X$ માં,$X$ નું આણ્વીય સૂત્ર શું છે?

એક વ્યક્તિ તેના ઘરેથી $2.5 \ km$ દૂર આવેલા બજાર સુધી $5 \ km/h$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે અને તરત જ પાછા ફરીને $7.5 \ km/h$ ની ઝડપે તેના ઘરે પહોંચે છે. $0$ થી $50 \ min$ ના સમયગાળા દરમિયાન વ્યક્તિની સરેરાશ ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo