સમદાબી (isobaric) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તંત્રનું દબાણ અચળ રહે છે.
  • B
    જ્યારે કાર્ય કરવામાં આવે ત્યારે કદમાં ફેરફાર થાય છે.
  • C
    તંત્રનું તાપમાન અચળ રહે છે.
  • D
    આપેલ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવા અને આંતરિક ઉર્જા બદલવા માટે થાય છે.

Explore More

Similar Questions

એક એક-પરમાણ્વીય વાયુ $(\gamma = 5/3)$ ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. આપેલી ઉષ્માનો કેટલા ટકા ભાગ અનુક્રમે આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતરિત થયો હશે?

$2$ મોલ એક પરમાણ્વિક વાયુનું તાપમાન $273 \ K$ થી $373 \ K$ કરવા માટે જરૂરી ઉષ્માઊર્જા શોધો. (પ્રક્રિયામાં કોઈ કાર્ય થતું નથી.) ($R$ માં)

આદર્શ વાયુની સમદાબી પ્રક્રિયામાં,તંત્ર દ્વારા થયેલ કાર્ય અને આપવામાં આવેલી ઉષ્માનો ગુણોત્તર $\left(\frac{W}{Q}\right)$ કેટલો થાય?

એક મોનોએટોમિક આદર્શ વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે છે,જેમાં $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. વાયુ દ્વારા થયેલા કાર્યમાં વપરાતી $Q$ નો અંશ કેટલો છે?

$27 \ ^oC$ તાપમાને $1 \ mol$ વાયુ ધરાવતા પાત્રમાં એક હલનચલન કરી શકે તેવું પિસ્ટન છે,જે પાત્રમાં $1 \ atm$ નું અચળ દબાણ જાળવી રાખે છે. વાયુને ત્યાં સુધી સંકોચવામાં આવે છે જ્યાં સુધી તાપમાન $127 \ ^oC$ ન થાય. થયેલું કાર્ય ........ $J$ છે $(R = 8.31 \ J/mol-K)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo