લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે નીચેની સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે: $\frac{77}{210}$.

  • A
    શાંત દશાંશ નિરૂપણ
  • B
    અનંત આવૃત દશાંશ નિરૂપણ
  • C
    અનંત અનાવૃત દશાંશ નિરૂપણ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સંમેય સંખ્યા $\frac{23}{2^{3} 5^{2}}$ નું દશાંશ નિરૂપણ લખો.

સંમેય સંખ્યા $\frac{15}{1600}$ નું દશાંશ નિરૂપણ લખો.

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને $6, 72$ અને $120$ નો ગુ.સા.અ. $(HCF)$ અને લ.સા.અ. $(LCM)$ શોધો.

સાબિત કરો કે $7 \sqrt{5}$ એ અસંમેય સંખ્યા છે.

Difficult
View Solution

$5005$ ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo