પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત અને તેનું મહત્વ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત કૃષ્ણ પદાર્થનું વિકિરણ (black body radiation) અને ફોટોઈલેક્ટ્રિક અસર જેવી ઘટનાઓ સમજાવવા માટે આપવામાં આવ્યો હતો,જે પ્રકાશના તરંગવાદ દ્વારા સમજાવી શકાતી ન હતી.
મુખ્ય મુદ્દાઓ:
$1$. અણુઓ અને પરમાણુઓ ઉર્જાનું ઉત્સર્જન કે શોષણ સતત રીતે કરવાને બદલે 'ક્વોન્ટા' નામના નાના જથ્થામાં કરે છે.
$2$. વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા $(E)$ તેની આવૃત્તિ $(v)$ ના સમપ્રમાણમાં હોય છે,જે $E = hv$ સમીકરણ દ્વારા દર્શાવાય છે,જ્યાં $h$ એ પ્લાન્કનો અચળાંક $(6.626 \times 10^{-34} \ J \ s)$ છે.
$3$. પદાર્થ દ્વારા ઉત્સર્જિત કે શોષાયેલી કુલ ઉર્જા ક્વોન્ટમના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે,જે $E = nhv$ દ્વારા અપાય છે,જ્યાં $n = 1, 2, 3, \dots$.
મહત્વ:
પ્લાન્કનો સિદ્ધાંત વિવિધ તાપમાને કૃષ્ણ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની તીવ્રતાનું આવૃત્તિ કે તરંગલંબાઈ સાથેનું વિતરણ સમજાવવામાં સફળ રહ્યો હતો.

Explore More

Similar Questions

સમજાવો: ફોટોઇલેક્ટ્રિક અસર.

Difficult
View Solution

જો કોઈ ધાતુની સપાટી પર $4 \times 10^{14} \ s^{-1}$ આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $6.63 \times 10^{-20} \ J$ હોય,તો તે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

જો $He^{+}$ ની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા $0.4232 \ nm$ હોય, તો તે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા $J$ માં કેટલી હશે? (હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા અને ઉર્જા અનુક્રમે $52.9 \ pm$ અને $-2.18 \times 10^{-18} \ J$ છે)

એક ઈલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝનો કેન્દ્રીય વીજભાર $+Ze$ છે,જ્યાં $Z$ અચળ છે. ઈલેક્ટ્રોનને $2^{nd}$ બ્હોર કક્ષામાંથી $3^{rd}$ બ્હોર કક્ષામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા $47.2 \ eV$ છે. $Z$ નું મૂલ્ય શોધો.

જો $\lambda_0$ અને $\lambda$ અનુક્રમે થ્રેશોલ્ડ તરંગલંબાઇ અને આપાત પ્રકાશની તરંગલંબાઇ હોય,તો ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo