તે રેખાઓનું સમીકરણ લખો જેના માટે $\tan \theta = \frac{1}{2}$ છે,જ્યાં $\theta$ એ રેખાનો ઢાળકોણ છે અને $x$-અંતઃખંડ $4$ છે.

  • A
    $x - 2y + 4 = 0$
  • B
    $x - 2y - 4 = 0$
  • C
    $x + 2y - 4 = 0$
  • D
    $2x - y + 4 = 0$

Explore More

Similar Questions

સમીકરણ $r \cos \left(\theta-\frac{\pi}{3}\right)=2$ શું દર્શાવે છે?

$Y$-અક્ષ સાથે રેખા $3x - 2y - 6 = 0$ ના છેદબિંદુના યામ શોધો.

$x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી અને $y$-અક્ષની ઋણ દિશામાં $5$ એકમ લંબાઈનો અંત:ખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો.

તે રેખાનો ઢાળ શોધો,જે $y$-અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં $30^{\circ}$ નો ખૂણો બનાવે છે.

$A(3, 4)$ માંથી પસાર થતી એવી રેખાઓની સંખ્યા કેટલી છે કે જેના શૂન્યતર અંતઃખંડોનો સરવાળો શૂન્ય થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo