સસ્તનોમાં,હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.

  • A
    તંતુકોષો (Fibroblasts)
  • B
    હિસ્ટોસાઇટ્સ (Histiocytes)
  • C
    લસિકા કણો (Lymphocytes)
  • D
    માસ્ટ કોષો (Mast cells)

Explore More

Similar Questions

જો બિંદુ $(a_1, b_1)$ અને $(a_2, b_2)$ થી સમાન અંતરે આવેલા બિંદુના બિંદુપથનું સમીકરણ $(a_1 - a_2)x + (b_1 - b_2)y + c = 0$ હોય,તો $c$ ની કિંમત શોધો.

જો $\bar{a}, \bar{b}, \bar{c}$ વિષમતલીય એકમ સદિશો હોય અને $\bar{a} \times (\bar{b} \times \bar{c}) = \frac{\bar{b} + \bar{c}}{\sqrt{2}}$ હોય,તો $\bar{a}$ અને $\bar{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

રેખા $\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{4}$ ને સમાવતા અને રેખાઓ $\frac{x}{3}=\frac{y}{4}=\frac{z}{2}$ અને $\frac{x}{4}=\frac{y}{2}=\frac{z}{3}$ ને સમાવતા સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

જ્યારે એક ચોક્કસ વાહકતા કોષને $0.1 \ M$ $KCl$ વડે ભરવામાં આવ્યો,ત્યારે $25 \ ^oC$ તાપમાને તેનો અવરોધ $85 \ \Omega$ હતો. જ્યારે તે જ કોષને $0.052 \ M$ અજ્ઞાત વિદ્યુતવિભાજ્યના જલીય દ્રાવણ વડે ભરવામાં આવ્યો,ત્યારે અવરોધ $96 \ \Omega$ હતો. આ સાંદ્રતાએ અજ્ઞાત વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતા ગણો ............ $\Omega ^{-1} cm ^{2} mol ^{-1}$ (આપેલ છે: $0.1 \ M$ $KCl$ ની વિશિષ્ટ વાહકતા $= 1.29 \times 10^{-2} \ \Omega ^{-1} cm ^{-1}$)

$C$ કેપેસીટન્સ અને $d$ જેટલા અંતરે રહેલી સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો પ્લેટો વચ્ચે લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo