$A$ અને $B$ ના પારિમાણિક સૂત્રો અસમાન છે. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોઈપણ કિસ્સામાં શક્ય નથી?

  • A
    $\log(A - B)$
  • B
    $\sin(A + Bx)$
  • C
    $e^{(AB)}$
  • D
    $\tan \left[ \frac{A}{B} \left( \frac{B}{A}n \right) \right]$

Explore More

Similar Questions

સ્થિર તરંગનું સમીકરણ $y = 2a \sin \left( \frac{2 \pi nt}{\lambda} \right) \cos \left( \frac{2 \pi x}{\lambda} \right)$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

એક ભૌતિક રાશિ $z$ એ ચાર અવલોકનો $a, b, c$ અને $d$ પર $z = \frac{a^2 b^{2/3}}{\sqrt{c} d^3}$ મુજબ આધાર રાખે છે. $a, b, c$ અને $d$ ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2\%, 1.5\%, 4\%$ અને $2.5\%$ છે. $z$ માં થતી પ્રતિશત ત્રુટિ $......\%$ છે. ($.5$ માં)

જ્યારે તરંગ માધ્યમમાં ગતિ કરે છે, ત્યારે $x$ સ્થાન પર રહેલા કણનું $t$ સમયે સ્થાનાંતર $y = a \sin (bt - cx)$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $a, b$ અને $c$ તરંગના અચળાંકો છે. નીચેનામાંથી કઈ રાશિ પરિમાણ ધરાવે છે?

જો $x = at + bt^2$ હોય,જ્યાં $x$ એ પદાર્થ દ્વારા કાપેલું અંતર કિલોમીટરમાં છે અને $t$ એ સમય સેકન્ડમાં છે,તો $b$ નો એકમ શું હશે?

જો બે પદ્ધતિઓમાં વેગ,પ્રવેગ અને બળ વચ્ચેનો સંબંધ $v_2 = \frac{\alpha^2}{\beta} v_1$,$a_2 = \alpha \beta a_1$ અને $F_2 = \frac{F_1}{\alpha \beta}$ હોય,તો દળ,લંબાઈ અને સમય વચ્ચેનો સંબંધ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo