પ્રક્રિયા $CaCO_{3(s)} \to CaO_{(s)} + CO_{2(g)}$ માટે,$\Delta H^o = 178.3 \, kJ$ અને $\Delta S^o = 160 \, J \cdot K^{-1}$ આપેલ છે. કયા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ (spontaneous) બનશે?

  • A
    $1114 \, ^oC$
  • B
    $1468 \, K$
  • C
    $1114 \, K$
  • D
    $841 \, K$

Explore More

Similar Questions

પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા માટે $\Delta_{\text{r}}H^0$,$\Delta_{\text{r}}S^0$ અને $\Delta_{\text{r}}G^0$ ના મૂલ્યોના આધારે નીચેના માપદંડોની સરખામણી કરો:
$\Delta_{\text{r}}H^0$$\Delta_{\text{r}}S^0$$\Delta_{\text{r}}G^0$વર્ણન
$(a) (+)$$(-)$$(+)$$(i) \text{ બધા જ તાપમાને અસ્વયંસ્ફુરિત}$
$(b) (-)$$(-)$$(-)$$(ii) \text{ નીચા તાપમાને સ્વયંસ્ફુરિત}$
$(c) (-)$$(+)$$(-)$$(iii) \text{ બધા જ તાપમાને સ્વયંસ્ફુરિત}$

$300 \ K$ તાપમાને $1 \ mole$ આદર્શ વાયુને $12 \ dm^3$ થી $6 \ dm^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે તો થયેલ કાર્યની ગણતરી કરો. $\left[R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}\right]$ ($kJ$ માં)

$C_{(graphite)} + CO_{2(g)} \rightarrow 2CO_{(g)}$ પ્રક્રિયા માટે $\Delta H = 170 \ kJ$ અને $\Delta S = 170 \ J/K$ છે. કયા તાપમાને $(K)$ પ્રક્રિયા આપમેળે (spontaneous) થશે?

નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સ્વયંભૂ પ્રક્રિયા માટે યોગ્ય નથી?

$300 \ K$ તાપમાને આપેલ રાસાયણિક પ્રક્રિયા $A \rightarrow B$ માટે મુક્ત ઊર્જાનો ફેરફાર $-49.4 \ kJ \ mol^{-1}$ છે અને પ્રક્રિયાની એન્થાલ્પી $51.4 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયામાં એન્ટ્રોપીનો ફેરફાર $..... \ J \ K^{-1} \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo