$\vec{A}$,$\vec{B}$ અને $\vec{C}$ ત્રણ અસમરેખ,અસમતલીય સદિશો છે. $\vec{A} \times (\vec{B} \times \vec{C})$ ની દિશા વિશે તમે શું કહી શકો?

  • A
    તે $\vec{A}$ ને લંબ છે અને $\vec{B}$ તથા $\vec{C}$ ના સમતલમાં આવેલું છે.
  • B
    તે $\vec{B}$ ને લંબ છે અને $\vec{A}$ તથા $\vec{C}$ ના સમતલમાં આવેલું છે.
  • C
    તે $\vec{C}$ ને લંબ છે અને $\vec{A}$ તથા $\vec{B}$ ના સમતલમાં આવેલું છે.
  • D
    તે $\vec{A}$,$\vec{B}$ અને $\vec{C}$ ના સમતલને લંબ છે.

Explore More

Similar Questions

જો $\vec A = 2\hat i + \hat j - \hat k$,$\vec B = \hat i + 2\hat j + 3\hat k$ અને $\vec C = 6\hat i - 2\hat j - 6\hat k$ હોય,તો $(\vec A + \vec B)$ અને $\vec C$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.

એક સદિશ $\vec{A}$ શિરોલંબ ઉપરની તરફ અને $\vec{B}$ ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે. સદિશ ગુણાકાર $\vec{A} \times \vec{B}$ કઈ દિશામાં હશે?

સદિશો $(\hat{i} + \hat{j})$ અને $(\hat{i} - \hat{k})$ વચ્ચેનો ખૂણો ........ $^\circ$ છે.

$\hat{i} \cdot (\hat{j} \times \hat{k}) + \hat{j} \cdot (\hat{k} \times \hat{i}) + \hat{k} \cdot (\hat{i} \times \hat{j}) = $

સદિશો $\vec{P} = 2\hat{i} - \hat{j} + 5\hat{k}$ અને $\vec{Q} = 3\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ દ્વારા બનતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo